પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાજસ્થાનના સીએમએ પીએમ સાથે મુલાકાત કરી

Posted On: 17 JUN 2024 5:56PM by PIB Ahmedabad

રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"રાજસ્થાનના મુખ્યમંત્રી, શ્રી ભજનલાલ શર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

AP/GP/JD



(Release ID: 2025971) Visitor Counter : 50