પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સુશ્રી મમતા બેનર્જીને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
Posted On:
14 MAR 2024 10:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રીમતી મમતા બેનર્જીને ઈજામાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"હું મમતા દીદીના ઝડપી સ્વસ્થ અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2014795)
Visitor Counter : 142
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam