પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી

પોસ્ટેડ ઓન: 25 FEB 2024 1:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દ્વારકાધીશ મંદિરે પ્રાર્થના કરી. જય શ્રી કૃષ્ણ"

 

AP/GP/JD


(રીલીઝ આઈડી: 2008814) મુલાકાતી સંખ્યા : 187