નાણા મંત્રાલય
સરકાર ડૉ. નિરંજન રાજાધ્યક્ષના સ્થાને 16મા નાણાપંચના સભ્યની નિમણૂક કરશે
Posted On:
19 FEB 2024 4:22PM by PIB Ahmedabad
ડૉ. નિરંજન રાજાધ્યક્ષ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અર્થ ગ્લોબલની તારીખ 31.01.2024ના નોટિફિકેશન દ્વારા 16મા નાણાં પંચમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ડૉ. રાજાધ્યક્ષે અણધાર્યા અંગત સંજોગોને કારણે આ જવાબદારી નિભાવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.
ડૉ. રાજધ્યક્ષના સ્થાને 16મા પંચના સભ્યની નિમણૂક કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
AP/GP/JD
(Release ID: 2007110)
Visitor Counter : 166