પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

બિહારના સીએમ પ્રધાનમંત્રીને મળ્યા

પોસ્ટેડ ઓન: 07 FEB 2024 5:09PM by PIB Ahmedabad

બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પોસ્ટ કરવામાં આવ્યુઃ

"બિહારના મુખ્ય પ્રધાન, શ્રી નીતિશ કુમાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા."

AP/GP/JD


(રીલીઝ આઈડી: 2003659) મુલાકાતી સંખ્યા : 171