પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
25 JAN 2024 9:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“હિમાચલ પ્રદેશના મારા પરિવારના સભ્યો પ્રકૃતિ અને કલા અને સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમ તેમજ તેમની હિંમત અને બહાદુરી માટે જાણીતા છે. તેઓ હંમેશા તેમના ભવ્ય વારસાને જાળવવા માટે સમર્પિત રહ્યા છે. રાજ્યના સ્થાપના દિવસ પર મારી તેમને શુભેચ્છાઓ.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1999420)
મુલાકાતી સંખ્યા : 160
આ રીલીઝ વાંચો:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Malayalam