રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 23 JAN 2024 1:34PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (23 જાન્યુઆરી, 2024) નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી, જે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે રાષ્ટ્રપતિ ભવન ખાતે નેતાજીના ચિત્રની સામે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/AS2_6278MRRZ.JPG


(रिलीज़ आईडी: 1998833) आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Tamil