પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને તેમના પ્રકાશ ઉત્સવ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
17 JAN 2024 8:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને તેમના પ્રકાશ ઉત્સવ પર શ્રદ્ધાંજલિ આપી છે અને તેમની હિંમત તેમજ કરુણાને યાદ કરી છે. પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજી વિશેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“હું શ્રી ગુરુ ગોવિંદ સિંઘજીને તેમના પ્રકાશ ઉત્સવ પર શ્રદ્ધાંજલિ આપું છું અને તેમની હિંમત તેમજ કરુણાને યાદ કરું છું. તેમનું જીવન ઘણા લોકો માટે શક્તિનો સ્ત્રોત બની રહે છે.”
“ਮੈਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਨੂੰ ਉਨ੍ਹਾਂ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਉਤਸਵ 'ਤੇ ਸ਼ਰਧਾਂਜਲੀ ਭੇਂਟ ਕਰਦਾ ਹਾਂ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਦੀ ਦਲੇਰੀ ਅਤੇ ਦਯਾ ਨੂੰ ਯਾਦ ਕਰਦਾ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਜੀਵਨ ਬਹੁਤ ਸਾਰੇ ਲੋਕਾਂ ਲਈ ਤਾਕਤ ਦਾ ਸਰੋਤ ਹੈ।”
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1996809)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam