પ્રધાનમંત્રીનું કાર્યાલય

કર્ણાટકના સીએમએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 19 DEC 2023 2:17PM by PIB Ahmedabad

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"કર્ણાટકના મુખ્ય પ્રધાન શ્રી સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

YP/JD



(Release ID: 1988158) Visitor Counter : 101