પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ઓમાનના સુલતાનને મળ્યા
प्रविष्टि तिथि:
16 DEC 2023 9:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરી હતી જેમાં તેઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.
તેઓએ વાણિજ્ય, સંસ્કૃતિ, સંરક્ષણ, નવીનતા અને વધુ ક્ષેત્રે સહકારને મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઓમાનના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે ઉત્તમ મુલાકાત થઈ. દ્વિપક્ષીય સંબંધોની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરીને, અમે વાણિજ્ય, સંસ્કૃતિ, સંરક્ષણ, નવીનતા અને વધુ ક્ષેત્રે સહકારને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1987336)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam