પ્રધાનમંત્રીનું કાર્યાલય

છત્તીસગઢના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 15 DEC 2023 9:13PM by PIB Ahmedabad

છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બિશ્વભૂષણ હરિચંદને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બિશ્વભૂષણ હરિચંદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1987005) Visitor Counter : 83