પ્રધાનમંત્રીનું કાર્યાલય

મેઘાલયના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 14 DEC 2023 4:28PM by PIB Ahmedabad

મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કોનરાડ સંગમાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું: "મેઘાલયના મુખ્યમંત્રી, શ્રી કોનરાડ સંગમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1986297) Visitor Counter : 68