પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
07 DEC 2023 1:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું રાજ્યની પ્રગતિ અને તેના નાગરિકોના કલ્યાણને આગળ વધારવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપું છું."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1983485)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam