પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભકામનાઓ પાઠવી

Posted On: 12 NOV 2023 9:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને તેમને અને તેમના પરિવારને દિવાળીની શુભકામનાઓ પાઠવી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

"પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ જીના નિવાસસ્થાને ગયા અને તેમને તેમજ તેમના પરિવારને દિવાળીની શુભકામનાઓ પાઠવી."

CB/GP/JD



(Release ID: 1976521) Visitor Counter : 94