રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

પ્રેસ વિજ્ઞપ્તી

Posted On: 06 NOV 2023 12:00PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ આજે (6 નવેમ્બર, 2023) રાષ્ટ્રપતિ ભવનમાં 1000 કલાકે આયોજિત સમારોહમાં શ્રી હીરાલાલ સામરિયાને કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા હતા.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1974974) Visitor Counter : 201