આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સપ્ટેમ્બર, 2017 થી ઓગસ્ટ, 2023 ના સમયગાળા માટે દેશનો રોજગાર આઉટલુક જાહેર કર્યો

Posted On: 25 OCT 2023 12:53PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે પસંદગીની સરકારી એજન્સીઓ પાસે ઉપલબ્ધ વહીવટી રેકોર્ડના આધારે ચોક્કસ પરિમાણોમાં પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે સપ્ટેમ્બર, 2017 થી ઓગસ્ટ, 2023ના સમયગાળાને આવરી લેતો દેશનો રોજગાર આઉટલુક તૈયાર કર્યો છે.

વિગતવાર નોંધ જોડાયેલ છે.

(પીડીએફ ફોર્મેટમાં જોડાણ વાંચવા માટે અહીં ક્લિક કરો)

CB/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970861) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi , Telugu