પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
25 SEP 2023 9:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રી મોદીએ કહ્યું કે અંત્યોદયના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું વ્યક્તિત્વ અને કાર્ય, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કર્યું, તે દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિશે પણ પોતાના વિચારો શેર કર્યા.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“અંત્યોદયના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું વ્યક્તિત્વ અને કાર્ય, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કર્યું, તે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તેમની જન્મજયંતી પર તેમને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1960273)
आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam