પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની અમેરિકન અર્થશાસ્ત્રી અને નીતિ ઉદ્યોગસાહસિક પ્રો. પોલ રોમર સાથે મુલાકાત
प्रविष्टि तिथि:
21 JUN 2023 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યુયોર્ક, યુએસએમાં નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી અને નીતિ ઉદ્યોગસાહસિક પ્રોફેસર પોલ રોમર સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી અને પ્રો. રોમરે આધાર અને ડિજીલોકર જેવા નવીન સાધનોનો ઉપયોગ સહિત ભારતની ડિજિટલ સફર અંગે ચર્ચા કરી હતી. તેઓએ શહેરી વિકાસ માટે ભારત દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પહેલોની પણ ચર્ચા કરી હતી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1933932)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam