મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

NIPCCD દ્વારા બાળ વિકાસ હેઠળ 'બાળકો દ્વારા ગેજેટ્સનો ઉપયોગ' પર પેરેંટલ ઓનલાઈન વર્કશોપનું આયોજન

Posted On: 02 JUN 2023 3:12PM by PIB Ahmedabad

બાળકોના સ્વાસ્થ્ય પર ગેજેટ્સની સકારાત્મક અને નકારાત્મક અસરો વિશે સમુદાયમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 31મી મે, 2023ના રોજ NIPCCD, નવી દિલ્હી ખાતે 'બાળકો દ્વારા ગેજેટ્સનો ઉપયોગ' પર ઓનલાઈન પેરેંટલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

Image

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1929356) Visitor Counter : 161