સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 16 APR 2023 11:04AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ (95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.87 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 807 ડોઝ આપવામાં આવ્યા છે

ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 57,542 છે

સક્રિય કેસ 0.13% છે

રિકવરી રેટ હાલમાં 98.68% છે

છેલ્લા 24 કલાકમાં 6,248 રિકવરી સાથે કુલ રિકવરી વધીને 4,42,29,459 થઈ છે

છેલ્લા 24 કલાકમાં 10,093 નવા કેસ નોંધાયા છે

દૈનિક સકારાત્મકતા દર (5.61%)

સાપ્તાહિક સકારાત્મકતા દર (4.78%)

અત્યાર સુધીમાં કુલ 92.40 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 1,79,853 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1917044) Visitor Counter : 125