પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
14 APR 2023 9:34AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"PM @narendramodi એ મહાન ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1916557)
મુલાકાતી સંખ્યા : 224
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam