સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
13 APR 2023 3:00PM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ (95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.87 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 327 ડોઝ આપવામાં આવ્યા છે
ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 44998 છે
સક્રિય કેસ 0.10% છે
રિકવરી રેટ હાલમાં 98.71% છે
છેલ્લા 24 કલાકમાં 5356 રિકવરી સાથે કુલ રિકવરી વધીને 44210127 થઈ
છેલ્લા 24 કલાકમાં 10158 નવા કેસ નોંધાયા છે
દૈનિક સકારાત્મકતા દર (4.42%)
સાપ્તાહિક સકારાત્મકતા દર (4.02%)
અત્યાર સુધીમાં કુલ 92.34 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 229958 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1916207)
आगंतुक पटल : 165