પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
14 MAR 2023 8:03PM by PIB Ahmedabad
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, શ્રી @myogiadityanathએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1906960)
મુલાકાતી સંખ્યા : 283
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam