પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 26 JAN 2023 4:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વટ કર્યું:

"આજે વહેલી સવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી."

YP/GP/JD


(Release ID: 1893931) Visitor Counter : 235