પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

Posted On: 26 NOV 2022 9:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"PM @narendramodi એ આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી."

YP/GP/JD


(Release ID: 1879216) Visitor Counter : 203