પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રીએ જમ્મુ અને કાશ્મીર પર્યટન ક્ષેત્રમાં પ્રગતિશીલ વિકાસ નોંધવા પર ખુશી વ્યક્ત કરી

Posted On: 07 OCT 2022 11:45PM by PIB Ahmedabad

જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રે પ્રગતિશીલ વિકાસ નોંધાયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે.

ઇન્ફોર્મેશન એન્ડ પીઆર, J&Kના એક ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"અદ્ભુત સમાચાર! જમ્મુ અને કાશ્મીરના લોકોને તેમની હૂંફ અને આતિથ્ય માટે અભિનંદન."

YP/GP/JD



(Release ID: 1866114) Visitor Counter : 126