પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લતા મંગેશકરજી સાથેની યાદો શેર કરી

Posted On: 28 SEP 2022 8:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરજી સાથેની તેમની વાતચીતની યાદો અને ક્ષણો શેર કરી છે.

મોદી આર્કાઇવ્ઝના ટ્વીટ થ્રેડને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"સુંદર તાંતણા. ઘણી બધી યાદો પાછી લાવે છે…”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1863259) Visitor Counter : 123