સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી વિજય કુમાર સિંહે, ભૂતપૂર્વ સૈનિક કલ્યાણના સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો

Posted On: 19 SEP 2022 3:28PM by PIB Ahmedabad

શ્રી વિજય કુમાર સિંહે 19 સપ્ટેમ્બર, 2022ના રોજ સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. શ્રી સિંહ પંજાબ કેડરના 1990-બેચના IAS અધિકારી છે, જેમને વહીવટમાં 32 વર્ષથી વધુનો અનુભવ છે.

શ્રી વિજય કુમાર સિંહે તાજેતરમાં કાપડ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી હતી. ત્યાં આ નિમણૂક પહેલા, તેમણે કર્મચારી અને તાલીમ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી હતી. પંજાબમાં તેમની કારકિર્દી દરમિયાન સેવા આપતા તેમજ નિવૃત્ત સશસ્ત્ર દળોના કર્મચારીઓ સાથે તેમનો વ્યાપક સંપર્ક હતો.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1860568) Visitor Counter : 68