સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
15 SEP 2022 9:22AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 215.98 કરોડ રસીના ડોઝ (94.59 કરોડ બીજો ડોઝ અને 18.98 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
છેલ્લા ચોવિસ કલાકમાં 31,09,550 ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 46,389 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.1% છે
સાજા થવાનો દર હાલમાં 98.71% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 5,748 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,39,41,840 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,422 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.04% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.71% છે
કુલ 88.06 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,14,692 ટેસ્ટ કરાયા
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1859503)
મુલાકાતી સંખ્યા : 171