સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 08 SEP 2022 9:31AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 214.27 કરોડ રસીના ડોઝ (94.43 કરોડ બીજો ડોઝ અને 17.49 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

 

છેલ્લા ચોવિસ કલાકમાં 36,31,977 ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 50,342 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.11 છે

 

સાજા થવાનો દર હાલમાં 98.7% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 6,614 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,39,00,204 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,395 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 1.96% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.88% છે

 

કુલ 88.80 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,21,917 ટેસ્ટ કરાયા

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1857723)