પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પુલી થેવરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
01 SEP 2022 9:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહાદુર પુલી થેવરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે, "હું બહાદુર પુલી થેવરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપું છું. તેમની બહાદુરી અને નિશ્ચય અસંખ્ય લોકોને પ્રેરણા આપે છે. તેઓ સામ્રાજ્યવાદનો પ્રતિકાર કરવામાં સૌથી આગળ હતા. તેઓ હંમેશા લોકો માટે લડ્યા હતા."
"માવીરન ભુલીદેવરને તેમના જન્મદિવસ પર સલામ. તેમની બહાદુરી અને નિશ્ચય એ અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. તેઓ મોખરે ઊભા રહ્યા અને વિદેશી સામ્રાજ્યવાદ સામે લડ્યા. તેઓ હંમેશા લોકો માટે અથાક લડ્યા."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1855944)
મુલાકાતી સંખ્યા : 267
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam