સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
26 AUG 2022 9:16AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 211.13 કરોડ રસીના ડોઝ (94.12 કરોડ બીજો ડોઝ અને 14.76 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
છેલ્લા ચોવિસ કલાકમાં 31,60,292 ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 90,707 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.20% છે
સાજા થવાનો દર હાલમાં 98.61% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 13,528 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,37,70,913 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,256 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.43% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.02% છે
કુલ 88.43 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,22,322 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1854603)
મુલાકાતી સંખ્યા : 197