ગૃહ મંત્રાલય
1,082 પોલીસ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસ, 2022ના અવસર પર મેડલ એનાયત કરવામાં આવ્યા
Posted On:
14 AUG 2022 10:08AM by PIB Ahmedabad
સ્વતંત્રતા દિવસ, 2022 નિમિત્તે કુલ 1,082 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છે:-
શૌર્ય ચંદ્રકો
ચંદ્રકોના નામ
|
એનાયત ચંદ્રકોની સંખ્યા
|
પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG)
|
347
|
સેવા મેડલ્સ
ચંદ્રકોના નામ
|
એનાયત ચંદ્રકોની સંખ્યા
|
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM)
|
87
|
મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ (PM)
|
648
|
a 347 શૌર્ય પુરસ્કારોમાંથી મોટા ભાગના, 204 જવાનોને જમ્મુ અને કાશ્મીરમાં તેમની બહાદુરીની કામગીરી માટે, 80 કર્મચારીઓને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં તેમની બહાદુરીભરી કામગીરી માટે અને 14 જવાનોને ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં તેમની બહાદુરીપૂર્ણ કામગીરી માટે એનાયત કરવામાં આવી રહ્યા છે. શૌર્ય પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમાં, 109 CRPFના, 108 J&K પોલીસના, 19 BSFના, 42 મહારાષ્ટ્રના, 15 છત્તીસગઢના અને બાકીના અન્ય રાજ્યો/UTs અને CAPFના છે.
પુરસ્કારોની યાદીની વિગતો નીચે પ્રમાણે જોડાયેલ છે:
ક્ર નં.
|
વિષય
|
વ્યક્તિઓની સંખ્યા
|
યાદી
|
1
|
પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG)
|
347
|
યાદી-I
|
2
|
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિના પોલીસ મેડલ્સ
|
87
|
યાદી-II
|
3
|
મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ
|
648
|
યાદી-III
|
4
|
પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કરનારની રાજ્ય મુજબ/દળ મુજબની યાદી
|
યાદી મુજબ
|
યાદી-IV
|
Click here for List- I
Click here for List- II
Click here for List- III
Click here for List- IV
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1851681)
Visitor Counter : 275