પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

Posted On: 12 AUG 2022 9:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;

"ઉપપ્રમુખ શ્રી જગદીપ ધનખડજી સાથે મુલાકાત કરી."

SD/GP/JD



(Release ID: 1851409) Visitor Counter : 166