સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

પોસ્ટેડ ઓન: 31 JUL 2022 9:29AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 204.25 કરોડ રસીના ડોઝ (93.28 કરોડ બીજો ડોઝ અને 8.99 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

છેલ્લા ચોવિસ કલાકમાં 31,36,029 ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,43,676 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.33% છે

સાજા થવાનો દર હાલમાં 98.48% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 19,336 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,33,49,778 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 19,673 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.96% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.88% છે

કુલ 87.52 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,96,424 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1846684) મુલાકાતી સંખ્યા : 177