PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
20 JUL 2022 6:01PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 200.61 કરોડ રસીના ડોઝ (92.71 કરોડ બીજો ડોઝ અને 6.11 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
- છેલ્લા ચોવિસ કલાકમાં 26,04,797 ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,45,654 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.33% છે
- સાજા થવાનો દર હાલમાં 98.47% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 18,517 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,31,32,140 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 20,557 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 4.13% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.64% છે
- કુલ 87.06 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,98,034 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 197.98 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1842921
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1842915
કેન્દ્રએ 9 રાજ્યોના 115 જિલ્લાઓમાં કોવિડ-19 પરિસ્થિતિની સમીક્ષા કરી કે જ્યાં કોવિડના કેસોમાં વધારો પોઝિટિવિટી જોવા મળે છે; પરીક્ષણ અને રસીકરણના નીચા સ્તરને લગતી ચિંતાઓ વધુ છે
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1843015
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1843246)
Visitor Counter : 177