સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
03 JUL 2022 9:19AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.95 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,11,711 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.26% છે
સાજા થવાનો દર હાલમાં 98.54% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 13,929 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,65,519 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,103 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.27% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.81% છે
કુલ 86.36 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,76,720 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1838913)
મુલાકાતી સંખ્યા : 209