PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 01 JUL 2022 5:41PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.74 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,07,189 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.25% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.55% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 14,413 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,36,906 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 17,070 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 3.40% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.59% છે
  • કુલ 86.28 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 5,02,150 ટેસ્ટ કરાયા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information & Broadcasting

Government of India

*****  

Image

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 195.35 કરોડને પાર

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1838390

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1838375

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1838720) Visitor Counter : 124