સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 05 JUN 2022 9:11AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 194.09 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 24,052 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.06% છે

સાજા થવાનો દર હાલમાં 98.73% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,619 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,28,073 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,270 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.03% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.84% છે

કુલ 85.26 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,13,699 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1831244) Visitor Counter : 160