સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 01 JUN 2022 9:09AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 193.57 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 18,386 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 2,236 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,17,810 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,745 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 0.60% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.63% છે

 

કુલ 85.08 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,55,314 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1829979) Visitor Counter : 153