સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
08 MAY 2022 9:11AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 190.20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 20,635 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે
સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,079 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,57,495 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,451 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.96% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.83% છે
કુલ 84.06 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,60,613 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1823609)
Visitor Counter : 187