રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ શ્રી જ્ઞાની ઝૈલ સિંહને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
05 MAY 2022 11:53AM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદે, આજે (5 મે, 2022) ગુવાહાટીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, શ્રી જ્ઞાની ઝૈલ સિંહને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રી જ્ઞાની ઝૈલ સિંહના ચિત્રને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1822929)
મુલાકાતી સંખ્યા : 212