સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 02 MAY 2022 9:20AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 189.23 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 19,500 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે

સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,723 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,38,976 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,157 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.07% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.70% છે

કુલ 83.82 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,95,588 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1821934) Visitor Counter : 160