સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 28 APR 2022 9:09AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 188.40 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 16,980 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે

સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,563 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,28,126

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,303 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.66% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.61% છે

કુલ 83.64કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,97,669 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1820810) Visitor Counter : 246