પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી
Posted On:
20 APR 2022 8:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે ચર્ચા કરી. બંને નેતાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમો દરમિયાન વાતચીત કરતા રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટ્વિટ કર્યું:
"PM @KumarJugnauth સાથે ફળદાયી ચર્ચાઓ કરી. અમે ભારત અને મોરેશિયસ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા વિશે વાત કરી."
SD/GP/JD
(Release ID: 1818541)
Visitor Counter : 143
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam