સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
12 APR 2022 9:18AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 185.90 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 10,889 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 946 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,04,329 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 796 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.20% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.24% છે
કુલ 79.45 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,06,251 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1815859)
મુલાકાતી સંખ્યા : 214