PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 04 APR 2022 6:21PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

 

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 184.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 12,597 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 1,316 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,95,089 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 913 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.29% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.22% છે
  • કુલ 79.10 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,14,823 ટેસ્ટ કરાયા

 

 #Unite2FightCorona                                                                                 #IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

graphic on covid 19 updates   

Image


છેલ્લા 24 કલાકમાં કોવિડના 913 નવા કેસ સામે આવ્યા છે જે 715 દિવસો પછી 1000થી ઓછા છે

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1813072

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1813036

SD/GP/JD
 



(Release ID: 1813407) Visitor Counter : 136