માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
એક્સપ્રેસ વેની સ્થિતિ
Posted On:
23 MAR 2022 1:14PM by PIB Ahmedabad
ભારતમાલા પરિયોજના તબક્કો-1 પહેલા અને ભારતમાલા પરિયોજના તબક્કા-1 દરમિયાન તેમજ 2014થી બાંધવામાં આવેલ લંબાઇ, રાષ્ટ્રીય એક્સપ્રેસ વે (આ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ)ની લંબાઇ નીચે મુજબ છે:
|
રાજ્ય
|
રાષ્ટ્રીય એક્સપ્રેસવેની લંબાઈ (કિમીમાં)
|
પૂર્ણ થયેલ લંબાઈ (કિમીમાં)
|
|
આન્ધ્ર પ્રદેશ
|
85
|
-
|
|
દિલ્હી
|
37
|
12
|
|
ગુજરાત
|
625.32
|
97
|
|
હરિયાણા
|
339.16
|
122
|
|
જમ્મુ અને કાશ્મીર
|
88.49
|
-
|
|
કર્ણાટક
|
71
|
-
|
|
મધ્યપ્રદેશ
|
244.5
|
179
|
|
મહારાષ્ટ્ર
|
171.11
|
-
|
|
પંજાબ
|
422.3
|
-
|
|
રાજસ્થાન
|
373.63
|
182
|
|
તમિલનાડુ
|
106
|
-
|
|
ઉત્તર પ્રદેશ
|
273.6
|
166
|
કેટલાક વધુ નેશનલ એક્સપ્રેસ વે કન્સેપ્ટ્યુલાઇઝેશન સ્ટેજમાં છે જેના માટે શક્યતા/વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે.
સંરેખણને અંતિમ સ્વરૂપ આપવા, ખર્ચની વહેંચણી વગેરે માટે રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી રાષ્ટ્રીય એક્સપ્રેસવેના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે.
આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1808604)
Visitor Counter : 239