પ્રવાસન મંત્રાલય
'સ્વદેશ દર્શન' યોજના હેઠળ પ્રવાસન મંત્રાલય દ્વારા ગુજરાત માટે મંજૂર કરાયેલા ત્રણેય પ્રોજેક્ટ પ્રત્યક્ષ રીતે પૂર્ણ છેઃ શ્રી જી. કિશન રેડ્ડી
Posted On:
21 MAR 2022 4:38PM by PIB Ahmedabad
પ્રવાસન મંત્રાલયે તેની ‘સ્વદેશ દર્શન’ યોજના હેઠળ ગુજરાતમાં ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ગુજરાત રાજ્યમાં સ્વદેશ દર્શન યોજના હેઠળ મંજૂર કરાયેલા ત્રણેય પ્રોજેક્ટ પ્રત્યક્ષ રીતે પૂર્ણ છે. વિગતો નીચે આપેલ છે :
ક્રમાંક
|
સર્કિટનું નામ
|
મંજૂરીનું વર્ષ
|
પ્રોજેક્ટનું નામ
|
મંજૂર રકમ રૂ. કરોડમાં
|
રીલીઝ કરેલ રકમ
રૂ. કરોડમાં
(અત્યાર સુધી)
|
1
|
હેરિટેજ સર્કિટ
|
2016-17
|
અમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડીનો વિકાસ
|
58.42
|
56.21
|
2
|
હેરિટેજ સર્કિટ
|
2016-17
|
વડનગર-મોઢેરાનો વિકાસ
|
91.11
|
87.25
|
3
|
બૌદ્ધ સર્કિટ
|
2017-18
|
જૂનાગઢ-ગીર સોમનાથ-ભરૂચ-કચ્છ-ભાવનગર-રાજકોટ-મહેસાણાનો વિકાસ
|
26.68
|
22.28
|
આ માહિતી પ્રવાસન મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1807714)