સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
20 MAR 2022 8:55AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 181.21 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 26,240 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.06% છે
સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,196 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,65,122 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,761 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.41% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.41% છે
કુલ 78.26 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,31,973 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1807385)
Visitor Counter : 203